Home » photogallery » business » SBI BASIC SAVINGS BANK ACCOUNT ZERO BALANCE SBI ACCOUNT SBI BSBD ACCOUNT YOU NEED TO KNOW BV

બદલાયો ઝીરો બેલેન્સ બૅન્ક ખાતાનો નિયમ, મફતમાં મળશે આ સુવિધા

સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (State Bank of Inda) તેમના ગ્રાહકોની સુવિધાઓની વિશેષ કાળજી લે છે. બૅન્ક તમને ઝીરો બેલેન્સ ખાતું ખોલવાની સુવિધા પણ આપે છે. આ ખાતામાં ગ્રાહકોને અનેક નવી સેવાઓ વિના મૂલ્યે મળે છે.