Home » photogallery » business » SBI BANK BANKING SBI QUICK MISSED CALL BANKING SERVICE KNOW EVERYTHING MP

SBIએ તેમનાં ગ્રાહકોનાં જીવનને કર્યુ વધુ આસાન, 24 કલાક ચાલૂ રહેશે આ 5 સર્વિસ

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ તેમનાં ગ્રાહકોનું જીવન વધુ આસાન બનાવવા પ્રાયાસ કર્યો છે અને તેમની કેટલીક સર્વિસ 24 કલાક માટે ચાલુ કરી દીધી છે.