નવી દિલ્હી : દેશની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયાના (State Bank of India) ગ્રાહકો માટે ખાસ સમાચાર આવ્યા છે. બેન્કના જે ગ્રાહકોએ પોતાનું પાન કાર્ડ (Pan Card) આધાર કાર્ડ (aadhar card) સાથે લિંક કર્યુ નથી તેમનાા માટે આગામી સમયમાં સમસ્યા સર્જાઈ શકે છે. બેન્કના ગ્રાહકો માટે પાન કાર્ડને આધાર કાર્ડ (Pan-Aadhar Link) સાથે લિંક કરવાની અંતિમ તારીખ આપી દેવામાં આવી છે. પ્રતિકાત્મક તસવીર