Home » photogallery » business » SBI ATM CASH WITHDRAWAL CHARGES AND OTHER RULES TO BE CHANGED FORM 1ST JULY KNOW DETAILS VZ

SBIના આ ખાતાધારકો ATMમાંથી પૈસા ઉપાડવા અને ચેકબુક માટે આપવો પડી શકે છે ચાર્જ, આવતીકાલથી બદલાશે નિયમ

SBI ATM rules: બેંક તરફથી ચેકબુકને લઈને પણ નિયમમાં ફેરફાર કરાયો છે. જે પ્રમાણે BSBD ખાતા ધારકોને વર્ષમાં ફક્ત 10 પાનાની જ ચેકબુક મળશે. જો 10 કરતા વધારે પાનાની ચેકબુકની જરૂર હોય તો તેના માટે ચાર્જ ચૂકવવો પડશે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन