Home » photogallery » business » SBI ALERT THIS WAY YOU CAN SAVE YOUR SELF AGAINST ONLINE CHEATING

SBI અલર્ટ! જો ફ્રૉડ કૉલ આવે તો આવી રીતે જવાબ આપશો તો નહીં થાય છેતરપિંડી

SBI દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, જો તમને કોઈ અજાણ્યા નંબર પરથી કૉલ આવે અને સામેથી કોઈ એવું કહે કે હું આ બેન્કથી વાત કરી રહ્યો છુ, તો નીચે આપેલો ઉપાય અજમાવી શકાય છે.