અહીં ઉલ્લેખનીય છેકે, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, કેનેરા બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ એન્ડ સિંધ બેંક અને બેંક ઓફ ઇન્ડિયા જેવી મોટાભાગની જાહેર ક્ષેત્રની બેંકો બચત થાપણો પર 2.75 ટકાથી 3.55 ટકા નું વ્યાજ ચૂકવે છે. જો કે, તેમાં લઘુત્તમ બેલેન્સની રકમ ખૂબ ઓછી છે. તમારે 250-500થી લઈ રૂ. 1000 જેટલી રકમ રાખવાની હોય છે.