Home » photogallery » business » RULES CHANGE FROM 1ST OCTOBER 5G INTERNET LAUNCHED GH SB

આજથી વીજ બિલથી લઈને અનેક નિયમોમાં મોટા ફેરફાર, લોકોને પડી શકે છે મુશ્કેલી

Rules Change from 1st October: આજથી ભારતમાં અનેક ફેરફાર થઈ ગયા છે. જેની સીધી અસર તમારા બજેટ પર અસર થઈ શકે છે. આ ફેરફાર હેઠળ ગાડીઓની કિંમતમાં વધારો, દિલ્હીની વીજળીમાં સબસિડી (Delhi electricity subsidy), ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલ નિયમો (Debit-Credit rules), મ્યુચ્યુઅલ ફંડના નિયમ, અટલ પેન્શન યોજના (Atal Pension Scheme) સહિત અનેક બાબતોને આવરી લેવામાં આવી છે. અહીંયા એ તમામ 10 ફેરફાર વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે, જેના વિશે તમારે જાણવું જરૂરી છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन