Home » photogallery » business » ROYAL ENFIELD BULLET IN NAVRATRI EMI SCHEME GH SB

Bullet 350: નવરાત્રિમાં માતાજી પુરી કરશે ઈચ્છા, સાયકલના ભાવમાં મળશે બુલેટ

બુલેટ ઘણા લોકોને ગમે છે. દરેક ઉંમરના લોકો આ મોટરસાઇકલના દિવાના છે. તમને પણ બુલેટનો શોખ હોય તો, તમે હવે માત્ર રૂ.10,000માં બુલેટ મેળવવાનું તમારું સપનું પૂરું કરી શકો છો. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને, રોયલ એનફિલ્ડ તેની મોટરસાઇકલના મૉડલ પર વિશેષ ફાઇનાન્સ સ્કીમ લાવી છે. જે રૂ. 9,000 થી શરૂ થાય છે અને રૂ. 12,000ની ડાઉન પેમેન્ટ સુધી જાય છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन