Rakesh Jhunjhunwalaની અકાસા એર આવતા મહિને ઉડાન ભરશે, ટૂંક સમયમાં શરૂ થશે ટેસ્ટિંગ
રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત અકાસા એર (Akasa Air) જુલાઈના અંતમાં ઉડાન ભરવાનું શરૂ કરશે. શરૂઆતમાં, અકાસા એર સ્થાનિક ફ્લાઇટ્સનું સંચાલન કરશે અને કંપની ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા માંગે છે.
રાકેશ ઝુનઝુનવાલા સમર્થિત અકાસા એર (Akasa Air) જુલાઈના અંતમાં ઉડાન ભરવાનું શરૂ કરશે. શરૂઆતમાં, અકાસા એર ડોમેસ્ટિક ફ્લાઇટ્સનું સંચાલન કરશે અને કંપની ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવા માંગે છે.
2/ 5
પ્રોવિંગ ફ્લાઈટ સર્ટિફિકેટ મેળવ્યા બાદ એરલાઈનને એર ઓપરેટર સર્ટિફિકેટ મળશે. આ પછી એરલાઇનને એરપોર્ટ સ્લોટ મળશે.
3/ 5
અહેવાલ મુજબ એરપોર્ટ સ્લોટ મળ્યા બાદ ટિકિટનું વેચાણ શરૂ થશે. ટિકિટ બુકિંગ બે-ત્રણ અઠવાડિયા ચાલશે. દુબેએ કહ્યું કે અકાસા એરલાઇનનું પહેલું એરક્રાફ્ટ જુલાઈના અંતમાં ટેકઓફ કરશે.
4/ 5
રાકેશ ઝુનઝુનવાલા ઉપરાંત ઈન્ડિગોમાં લાંબા સમય સુધી સેવા આપનાર આદિત્ય ઘોષ પણ અકાસા એરમાં હિસ્સો ધરાવે છે. કંપની 2023 ના અંત સુધીમાં તેના કાફલામાં 18 એરક્રાફ્ટ ઉમેરવા માંગે છે.
5/ 5
કંપનીને તેનું પહેલું એરક્રાફ્ટ મળી ગયું છે. 72 બોઇંગ કંપનીનું 737 મેક્સજેટ કંપનીએ $9 બિલિયનમાં ખરીદ્યું છે.
15