Home » photogallery » બિઝનેસ » કઈ શ્રેણીનો કોચ છે તે આ સફેદ-પીળી પટ્ટીઓ જણાવે છે, નંબર જોવાની જરૂર નથી, આ રીતે ઓળખો

કઈ શ્રેણીનો કોચ છે તે આ સફેદ-પીળી પટ્ટીઓ જણાવે છે, નંબર જોવાની જરૂર નથી, આ રીતે ઓળખો

નવી દિલ્હી: ભારતીય રેલ્વે લોકો સાથે એક સ્થાનેથી બીજા સ્થાને પહોચે છે. તેમા ઘણાં લોકો ટૂકી મુસાફરી કરે છે તો ઘણા લોકો લાંબી મુસાફરી કરતા હોય છે. વિવિધ જરૂરિયાતો માટે કોચ પણ તૈયાર કરવામાં આવે છે

  • 17

    કઈ શ્રેણીનો કોચ છે તે આ સફેદ-પીળી પટ્ટીઓ જણાવે છે, નંબર જોવાની જરૂર નથી, આ રીતે ઓળખો

    આ કોચને ઓળખવાની એક રીત છે કે તેના ઉપર લખેલી શ્રેણી વર્ગીકરણ વાંચોમાં આવે. બીજી રીત એ છે કે, તેના ટ્રેન પરની પટ્ટીઓને જોવામાં આવે. (news18)

    MORE
    GALLERIES

  • 27

    કઈ શ્રેણીનો કોચ છે તે આ સફેદ-પીળી પટ્ટીઓ જણાવે છે, નંબર જોવાની જરૂર નથી, આ રીતે ઓળખો

    જો કે વાંચ્યા વગર પણ તમે જાણી શકો છો કે, આ કોટ કઈ શ્રેણીનો છે. એટલા માટે જ ડબ્બા પર અલગ અલગ રંગની પટ્ટીઓ લગાવામાં આવે છે. (news18)

    MORE
    GALLERIES

  • 37

    કઈ શ્રેણીનો કોચ છે તે આ સફેદ-પીળી પટ્ટીઓ જણાવે છે, નંબર જોવાની જરૂર નથી, આ રીતે ઓળખો

    જો કોઈ કોચ પર સફેદ રંગની પટ્ટી છે તો તેનો મતલબ છે કે, તે જનરલ કોચનો ડબ્બો છે. (news18)

    MORE
    GALLERIES

  • 47

    કઈ શ્રેણીનો કોચ છે તે આ સફેદ-પીળી પટ્ટીઓ જણાવે છે, નંબર જોવાની જરૂર નથી, આ રીતે ઓળખો

    જો કોઈ ડબ્બા પર પીળા રંગની પટ્ટી દોરેલી હોય છે તો તે તેના મતલબ છે કે, તે દિવ્યાંગ અથવા બીમાર લોકો માટે છે. (news18)

    MORE
    GALLERIES

  • 57

    કઈ શ્રેણીનો કોચ છે તે આ સફેદ-પીળી પટ્ટીઓ જણાવે છે, નંબર જોવાની જરૂર નથી, આ રીતે ઓળખો

    તેવી જ રીતે ગ્રે કોચ પર વાદળી રંગની પટ્ટીનો મતલબ છે કે, તે મહિલાઓમાં આરક્ષીત ડબ્બો છે. જો કે, તેનો ઉપયોગ માત્ર પશ્ચિમ રેલ્વે નવા ઓટો ક્લોઝ ડોરવાળા ડબ્બામાં કરે છે. (news18)

    MORE
    GALLERIES

  • 67

    કઈ શ્રેણીનો કોચ છે તે આ સફેદ-પીળી પટ્ટીઓ જણાવે છે, નંબર જોવાની જરૂર નથી, આ રીતે ઓળખો

    ગ્રે રંગ પર જો લાલ રંગની પટ્ટીઓ છે તો તે, લોકલ ટ્રેનનો ફર્સ્ટ ક્લાસ કોચ હોવાનું નિર્દેશ કરે છે. (news18)

    MORE
    GALLERIES

  • 77

    કઈ શ્રેણીનો કોચ છે તે આ સફેદ-પીળી પટ્ટીઓ જણાવે છે, નંબર જોવાની જરૂર નથી, આ રીતે ઓળખો

    જો કોઈ ડબ્બા પર કોઈ પણ પ્રકારના રંગની પટ્ટીઓ નથી તો તેનો મતલબ છે કે, તે સ્લીપર છે અથવા તો એસી કોચ છે. (તસવીર: shutterstock)

    MORE
    GALLERIES