રેલવે પ્રધાન પિયુષ ગોયલે પણ ટ્વીટ કર્યું છે કે રવિવારે જ 56 સ્ટેશન પર આ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. રેલવે તરફથી આ કામ રેલ PSU રેલ-રેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં રેલવેએ 1600 સ્ટેશનો પર આ સેવા શરૂ કરી હતી. જ્યારે બીજા તબક્કામાં રલેવેએ આ વર્ષના અંત સુધીમાં તમામ 5,779 સ્ટેશનો પર Wi-Fi સેવા શરૂ કરશે.