આ ઉત્પાદનને વેચવા માટે હશે અનુમતિ..ટ્રેનમાં યાત્રીઓ માટે સૌદર્ય, ઘર અને કિચન એપ્લાસન્સ અને અન્ય ફિટનેસના સામાનને વેચવાની મંજૂરી મળશે. આ ઉપરાંત કોઇપણ પ્રકારના ખાદ્ય પદાર્થ. તંમાકુ, સિગરેટ અને ગુટખા જેવા ઉત્પાદનોની સહમતિ નથી. જે રેલવે અને રાજ્યસરકાર દ્વારા પ્રતિબંધિત છે.યાત્રીઓને જોતા સામાનની ડિમાન્ડ માટે કેટલોગ વિતરિત કરવામાં આવશે.