Home » photogallery » business » RAILWAY HAVE CANCELED 455 TRAINS KNOW ABOUT YOURS TRAIN IN FEW SECOND

રેલવેએ 455 ટ્રેન કેન્સલ કરી! આવી રીતે જાણો કઈ ટ્રેન કેન્સલ થઈ

રેલવેને વેબસાઇટ નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ (NTS) પર કેન્સલ કરાયેલી 400 ટ્રેનની યાદી છે. મેઇન્ટેનન્સ અને ધુમ્મસના કારણે આ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.