અંબાણી પરિવારના હરેક પ્રસંગમાં જોવા મળતા રાધિકા મર્ચન્ટ, જુઓ ફોટોઝ
Radhika Merchant: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ફરી નવા સભ્યના સ્વાગતની તૈયારી થઈ રહી છે. અંબાણી પરિવારમાં ફરી એકવાર શરણાઈના સૂર ગુંજવા જઈ રહ્યા છે. આજે ગુરૂવારે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ થઈ હતી. જે બાદ આ કપલ પર અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રાધિકા મર્ચન્ટ અહીં સસરા મુકેશ અંબાણી, સાસું નીતા અંબાણી અને પતિ અનંત અંબાણી સાથે જોવા મળી રહી છે. (તસવીર: @radhikamerchant_)
2/ 8
અહીં રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવાર અને અન્ય લોકો સાથે એક ફ્રેમમાં દેખાઈ રહી છે. (તસવીર: @radhikamerchant_)
3/ 8
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈ થઈ ગઈ છે. અંબાણી પરિવારમાં ફરી એક નવા મહેમાનનું આગમન થયું છે. (તસવીર: @radhikamerchant_)
4/ 8
આ ફોટોમાં રાધિકા મર્ચન્ટ મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે જોવા મળી રહી છે. તેણે ટ્રેડિશનલ કપડા પણ પહેરેલા છે. (તસવીર: @radhikamerchant_)
5/ 8
અંબાણી પરિવારમાં એક પછી એક ખુશીઓ આવી રહી છે. (તસવીર: @radhikamerchant_)
6/ 8
અંબાણી પરિવાર દ્વારા ઘણી વખત મંદિરોમાં પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, અહીં પણ રાધિકા મર્ચન્ટ અને મુકેશ અંબાણી પૂજા કરતા જોવા મળે છે. (તસવીર: @radhikamerchant_)
7/ 8
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીની સગાઈથી અંબાણી પરિવારમાં ખુશીની લહેર આવી છે. (તસવીર: @radhikamerchant_)
8/ 8
અહીં પણ રાધિકા મર્ચન્ટ પોતાના સસરા મુકેશ અંબાણી સાથે જોવા મળી રહી છે. રાધિકા મર્ચન્ટ પોતાની તસવીરો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરતી રહે છે. (તસવીર: @radhikamerchant_)
18