મુંબઈમાં જન્મેલા રાધાકિશન દામાણીએ શેરબજારમાં રોકાણ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી છે. રાધાકિશન દામાણી અથવા આરકે દામાણી ભારતના સૌથી સફળ રોકાણકારોમાંના એક છે. રાધારકિશન દામાણી તેમની ઇન્વેસ્ટમેન્ટ ફર્મ, બ્રાઇટ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ્સ દ્વારા તેમના પોર્ટફોલિયોનું સંચાલન પણ કરે છે.