Home » photogallery » business » POST OFFICE RECURRING DEPOSIT INDIAN GOVERNMENT RD SCHEMES AP

શું તમારે પાંચ જ વર્ષમાં લાખોપતિ બનવું છે? તમારા માટે પોસ્ટ ઓફિસની આ સ્કીમ છે કામની

પોસ્ટ ઓફિસની આરડીમાં દર મહિને ઓછોમાં ઓછા 100 રૂપિયા જમા કરાવી શકો છો. જમા 10 રૂપિયાના ગુણકમાં હોવા જોઈએ આમાં રોકાણની અધિકતમ સીમા નથી હોતી.