જેવી રીતે અમે તમને પહેલાથી જ કહ્યું હતું કે કર્ણાટકની ચૂંટણી બાદ સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ વધશે. આજે પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. આપને જણાવી દઇએ કે કર્ણાટકની ચૂંટણીઓને પગલે 24 એપ્રિલથી પેટ્રોલિયમ પ્રોડક્ટસની કિમતોમાં કોઇ વધારો થયો ન હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલ સાડા ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તર પર છે. તે જ સમયે ભારતીય રૂપિયો 15 મહિનાના નીચલા સ્તરે છે. જાણો કેટલા રૂપિયા મોંઘુ પેટ્રોલ, ડીઝલ-