Home » photogallery » business » PAYTM WALLET NEW SERVICE PAYTM MONEY KNOW EVERYTHING

Paytm ગ્રાહકો માટે ખુશખબર! શરૂ થઈ FDથી બેગણો ફાયદો આપતી સ્કીમ

Paytm પોતાના ગ્રાહકોને સારી સર્વિસ આપવા માટે સતત પગલા ભરી રહી છે. કંપનીએ હાલમાં પોતાની વધુ એક સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસનો લાભ તમે 100 રૂપિયા ખર્ચ કરીને ઉઠાવી શકો છો. તેમાં આપને બેંકની એફડીથી વધુ વ્યાજ મળે છે. આવો જાણો તેના વિશે..