Home » photogallery » business » PAKISTAN PM IMRAN KHAN COPIED INDIAN PM NARENDRA MODI GOVT SCHEMES

મોદીની કોપી કરી રહ્યા છે ઈમરાન, પાકિસ્તાનમાં શરૂ કરી ભારત જેવી 6 સ્કીમ

ઈમરાન ખાને કેટલીક નવી યોજનાઓ રજૂ કરી છે, જેમાં કેટલીક યોજનાઓ એવી છે જે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યોજના જેવી જ છે. તો જોઈએ પાકિસ્તાને ભારતની કઈ યોજનાઓની કોપી મારી છે.