નવી દિલ્હી: જો તમે ડીસીબી બેંકનો શેર ખરીદ્યો છે, તો આ ખબર તમારા માટે મહત્વપૂર્ણ છે. કારણ કે, આરબીઆઈએ મોટા મંજૂરી આપી છે.
2/ 6
આ સપ્તાહમાં ડીસીબી બેંકના શેર એક સપ્તાહમાં 7 ટકા તૂટ્યા છે. એક મહિનામાં શેર 20 ટકા તૂટ્યા છે. એક વર્ષમા શેર 21 ટકા વધ્યા છે. ત્રણ વર્ષમાં શેરે 40 ટકા નેગેટિવ વળતર આપ્યું છે.
3/ 6
ડીસીબી બેંકને લઈને ખબર આવી છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ DSP Investment Managerને બેંકમાં 9.99 ટકા ભાગાદારી ખરીદવાની મંજૂરી આપી છે. એક વર્ષની અંદર આ ભાગીદારી ખરીદવી પડશે,
4/ 6
શુક્રવારે શેર 105 રૂપિયાના ભાવ પર બંધ હતો. બેંકની માર્કેટ કેપ 3,280 કરોડ રૂપિયા છે.
5/ 6
આરબીઆઈનો આ નિર્ણય 2 ફેબ્રુઆરી 2023 સુધી લાગૂ રહેશે. જાણકારી અનુસાર, ભારતમાં કોઈ પણ બેંકમાં હિસ્સેદારી વેચવા કે ખરીદવા પર આરબીઆઈની મંજૂરી લેવાની હોય છે
6/ 6
બ્રોકરેજ ફર્મ આનંદ રાઠીએ વર્ષ 2022ના નવેમ્બર મહિનામાં એક રિપોર્ટ જારી કર્યો હતો. આમાં ડીસીબી બેંકના શેર પર 150 રૂપિયાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતુ.
विज्ञापन
16
RBIના એક નિર્ણયની આ બેંકિંગ શેર પર થશે સીધી અસર, આવી શકે મોટો ફેરફાર