ઈન્ડસઈન્ડ બેન્ક - જો તમે આ બેન્કમાં 1 વર્ષ 2 મહિના માટે 1 કરોડ રૂપિયાનું રોકાણ કરો છો તો, તમને 8 ટકાના હિસાબે વ્યાજ મળશે. આ રીતે જ્યારે તમારી એફડીનું ટર્મ ખતમ થશે, તો તમને 8 લાખ રૂપિયા વ્યાજ તરીકે મળશે.
2/ 5
RBL બેન્ક - RBL 364 દિવસ માટે 8.05 ટકાના દરે વ્યાજ આપે છે. જો તમે આટલા સમય માટે 1 કરોડ રૂપિયાની એફડી કરાવો છો તો, તમને 8.05 લાખ રૂપિયા વ્યાજ તરીકે મળશે.
3/ 5
ICICI બેન્ક - ICICI 290થી 364 દિવસ માટે 6.50 ટકાનું વ્યાજ આપે છે. જો તમે ICICIમાં 1 કરોડની એફડીમાં રોકાણ કરો છો તો તમને વર્ષે સાડા 6 લાખ રૂપિયા વ્યાજ તરીકે મળશે.
4/ 5
SBI - સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા 211 દિવસથી લઈ 364 દિવસ માટે 6.40 ટકા વ્યાજ આપે છે. એટલે કે એસબીઆઈમાં 1 કરોડ લગાવવા પર તમને વર્ષે 6.40 લાખ રૂપિયા વ્યાજ પેટે મળશે.
5/ 5
HDFC બેન્ક - એચડીએફસી બેન્ક 364 દિવસ માટે 7.10 ટકાના દરે વ્યાજ આપે છે. જો તમે HDFCમાં 1 કરોડ રૂપિયાની એફડી કરો છો તો, તમને વર્ષે વ્યાજ તરીકે 7.10 લાખ રૂપિયા મળશે.