મુંબઇ. 31st March Deadline: માર્ચ મહિનાનો અંત (March ending) થવા જઈ રહ્યો છે. આ મહિનો પૂરો થાય તે પહેલાં 8 કામ કરી લેવા ખૂબ જ આવશ્યક છે. આ કામમાં ડિમેટ એકાઉન્ટ (Demat account), પાન-આધાર લિંક (Aadhar-PAN link), કર રાહત સહિતના વિષયને લગતા કામનો સમાવેશ થાય છે. આગામી 1 એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ (New financial year) શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે અહીં આપેલા કામ ઝડપથી કરી લેવા જરૂરી છે.