Home » photogallery » બિઝનેસ » આવું હેલ્મેટ પહેરવાથી પણ ચલણથી નહીં બચી શકો, શું આ નિયમ જાણો છો તમે?

આવું હેલ્મેટ પહેરવાથી પણ ચલણથી નહીં બચી શકો, શું આ નિયમ જાણો છો તમે?

Mv act 2019 અમલમાં આવ્યા પછી લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું શરૂ કર્યું છે. પ્રદૂષણ નિયંત્રણથી લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ અને વીમા સુધી, વાહનમાં જે અભાવ હતો તેને લોકોએ સુધારવાનું શરૂ કર્યું.

विज्ञापन

  • 17

    આવું હેલ્મેટ પહેરવાથી પણ ચલણથી નહીં બચી શકો, શું આ નિયમ જાણો છો તમે?

    મોટર વ્હીકલ એક્ટ 2019 (Mv act 2019) અમલમાં આવ્યા પછી લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું શરૂ કર્યું છે. પ્રદૂષણ નિયંત્રણથી લઈને ડ્રાઇવિંગ લાઇસન્સ અને વીમા સુધી, વાહનમાં જે પણ અભાવ હતો તેને લોકોએ સુધારવાનું શરૂ કર્યું.

    MORE
    GALLERIES

  • 27

    આવું હેલ્મેટ પહેરવાથી પણ ચલણથી નહીં બચી શકો, શું આ નિયમ જાણો છો તમે?

    આ જ ક્રમમાં હેલ્મેટના વેચાણમાં પણ વધારો થયો છે. નિયમ એ છે કે બંને બાઇક સવારોને હેલ્મેટ પહેરવું ફરજિયાત છે.

    MORE
    GALLERIES

  • 37

    આવું હેલ્મેટ પહેરવાથી પણ ચલણથી નહીં બચી શકો, શું આ નિયમ જાણો છો તમે?

    અત્યારે જોવા મળી રહ્યું છે કે, ટુ વ્હીલર પર આગળ ડ્રાઇવ કરનાર વ્યક્તિ મજબૂત અને આઈએસઆઈ માર્ક સાથેનું હેલ્મેટ પહેરી શકે છે પરંતુ પાછળ બેઠેલી વ્યક્તિએ સામાન્ય હેલ્મેટ પહેરેલું હોય છે.

    MORE
    GALLERIES

  • 47

    આવું હેલ્મેટ પહેરવાથી પણ ચલણથી નહીં બચી શકો, શું આ નિયમ જાણો છો તમે?

    ટ્રાફિકના નિયમો અનુસાર સામાન્ય હેલ્મેટ પહેરેલી વ્યક્તિ ઉપર દંડ પણ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવા હેલ્મેટનો ઉપયોગ ન કરવાની સૂચના આપવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 57

    આવું હેલ્મેટ પહેરવાથી પણ ચલણથી નહીં બચી શકો, શું આ નિયમ જાણો છો તમે?

    મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રાફિક અધિકારીઓ શોધી રહ્યા છે કે ટુ વ્હીલર પર સવાર બે લોકોમાંથી એકનું સામાન્ય હેલમેટ છે જે હળવું હોય છે.

    MORE
    GALLERIES

  • 67

    આવું હેલ્મેટ પહેરવાથી પણ ચલણથી નહીં બચી શકો, શું આ નિયમ જાણો છો તમે?

    રિપોર્ટ અનુસાર લોકો તેને ખરીદે છે કારણ કે તે સસ્તુ છે. તે ફક્ત મજબૂત હેલ્મેટ કરતાં 100-200 રૂપિયામાં ઉપલબ્ધ છે.

    MORE
    GALLERIES

  • 77

    આવું હેલ્મેટ પહેરવાથી પણ ચલણથી નહીં બચી શકો, શું આ નિયમ જાણો છો તમે?

    ટૂ વ્હીલર પર મહિલા કે પુરુષ બંનેને હેલ્મેટનો ઉપયોગ મજબૂત અને આઈએસઆઈ માર્ક સાથે ઉપયોગ કરવાનું કહેવામાં આવે છે.

    MORE
    GALLERIES