જો તમે હજુ સુધી તમારા મ્યુચ્યુઅલ ફંડ ખાતામાં નોમિની ઉમેર્યા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તેની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. તેની તારીખ 31 માર્ચ 2023 થી આગળ લંબાવવામાં આવી છે. હાલના રોકાણકારો, જેમણે નોમિનીની માહિતી પહેલેથી જ આપી દીધી છે, તેઓએ ફરીથી નોમિની વિગતો ભરવાની જરૂર નથી.