Home » photogallery » બિઝનેસ » Midcap Stocks: આ 8 મિડકેપ્સ શેરમાં તમારા રુપિયા 'રાજાની કુંવરી'ની જેમ ધડાધડ વધશે, નિષ્ણાતોના છે ફેવરિટ

Midcap Stocks: આ 8 મિડકેપ્સ શેરમાં તમારા રુપિયા 'રાજાની કુંવરી'ની જેમ ધડાધડ વધશે, નિષ્ણાતોના છે ફેવરિટ

શેરબજારમાં આજકાલ રોકાણકારો વચ્ચે સારા રિટર્ન માટે જોખમ ઉઠાવવાની પ્રવૃત્તિ વધી છે. આ માટે જ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડિસ્ટ્રીઝમાં મોમેન્ટમ સ્ટોક્સ ખરીદવા માટેનું ચલણ વધ્યું છે. નિફ્ટી 200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સ અને નિફ્ટી મિડકેપ 150 મોમેન્ટમ 50 ઇન્ડેક્સમાં સામેલ અનેક શેર્સમાં ફંડ હાઉસીસે પોતાનું રોકાણ વધાર્યું છે. તેવામાં આ 8 સ્ટોક્સમાં તમે પણ રોકાણ કરીને ધોમ કમાણી કરી શકો છો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन