હોમ » તસવીરો » વ્યાપાર
2/8
વ્યાપાર Feb 12, 2018, 11:14 AM

દુનિયાનાં સૌથી ધનિક શહેરોમાં શામેલ થઇ ભારતની 'માયા નગરી'

દુનિયાનાં સૌથી અમીર દેશોની લિસ્ટ જાહેર થઇ ગઇ છે. આ લિસ્ટમાં ભારતનું એક શહેર શામેલ છે. દેશની આર્થિક રાજધાની કહેવાતું મુંબઇ. આ લિસ્ટમાં ટોપ પર અન્ય કયા કયા દેશ છે ચાલો કરીએ તેનાં પર એક નજર