Multibagger Stock : આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ, 1 લાખના બનાવી દીધા 33 લાખ!
મંદીના આ સમયમાં પણ કેટલાક સ્ટોક એવા છે જેમણે ખૂબ નફો કરાવ્યો છે. પ્રખ્યાત રોકાણકાર આશિષ કચોલિયાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ મલ્ટિબેગર સ્ટોક એક્સપ્રો ઈન્ડિયા 450 ટકા ઉછળ્યો છે. તેણે એક જ વર્ષમાં તેના રોકાણકારોને માલામાલ કરી દીધા છે.
શેરબજારમાં છેલ્લા કેટલાક સમયથી મંદી છે પરંતુ આવા સમયમાં પણ કેટલાક શેર એવા છે જેણે લોકોને કરોડપતિ બનાવી દીધા છે. આવો જ એક શેર છે એક્સપ્રો ઈન્ડિયા (Xpro India share).
2/ 6
એક્સપ્રો ઈન્ડિયાનો સ્ટોક પણ આવા મલ્ટીબેગર સ્ટોક શેર્સની યાદીમાં સામેલ જેમણે લોકોને ખૂબ નફો કરાવ્યો અને રોકાણકારોને માલામાલ કરી દીધા.
विज्ञापन
3/ 6
પ્રખ્યાત રોકાણકાર આશિષ કચોલિયાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ આ શેરે છેલ્લા બે વર્ષમાં 3,200 ટકા વળતર આપીને રોકાણકારોને ખૂબ ખુશ કર્યા છે.
4/ 6
છેલ્લા એક વર્ષમાં પણ આ શેરે રોકાણકારોને મોટો નફો આપ્યો છે. એક વર્ષમાં શેરમાં 450 ટકાનો ઉછાળો આવ્યો છે. Xpro ઇન્ડિયાનું વર્તમાન માર્કેટ કેપ રૂ. 1,228 કરોડ છે.
5/ 6
Xpro ઈન્ડિયાના શેરે છેલ્લા બે વર્ષમાં તેના રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે 2022ની શરૂઆતમાં આ સ્ટૉકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તો આજે તેને 1.08 લાખ રૂપિયા મળી રહ્યા છે.
विज्ञापन
6/ 6
છેલ્લા 20 દિવસ માટે તેનું સરેરાશ વોલ્યુમ 12,361 છે. એક્સપ્રો ઈન્ડિયાનો 52-સપ્તાહનો હાઈ રૂ. 1,670 છે અને NSE પર તેનો 52-સપ્તાહનો નીચો રૂ. 160 છે.