1/ 6


દુનિયાની મોટી તેલ કંપની સઉદી અરામકો (Saudi Aramco)એ કાચા તેલ (Crude Oil)ની આપૂર્તિમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કાચા તેલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આવો સસ્તા થઈ રહેલા તેલના આ સમયમાં જાણીએ દુનિયાના એ દેશો વિશે જ્યાં સૌથી મોંઘા ભાવે પેટ્રોલ (Most expensive petrol price) વેચવામાં આવે છે.
2/ 6


દુનિયાના પાંચ દેશ જ્યાં સૌથી મોંઘા ભાવે પેટ્રોલ વેચાય છે, તેમાં પાંચમાં સ્થાને આઇસલેન્ડ છે. ત્યાં એક લીટર પેટ્રોલનો ભાવ 133.07 રૂપિયા છે.
4/ 6


દુનિયામાં ત્રીજો સ્થાને સેન્ટ્રલ આફ્રીકન રિપબ્લિક છે અહીં, એક લીટર પેટ્રોલનો ભાવ 141.44 રુપિયા છે.