હોમ » તસવીરો » વ્યાપાર
2/5
વ્યાપાર Feb 11, 2018, 11:44 AM

ATM લગાવો અને ઘરે બેઠા કમાઓ લાખો રૂપિયા, જાણો કઈ રીતે

તમે એટીએમમાંથી માત્ર પૈસાની લેવડ દેવડની સાથે રૂપિયા કમાઈ પણ શકો છો. એટીએમ લગાવીને કમાણી કરવી ઘણી જ સરળ છે. તમે ઘરે જ બેસીને આના દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. જેના માટે તમારી પાસે બજારથી જોડાયેલ વિસ્તારમાં તમારી દુકાન, ઓફિસ કે ઘર હોવું જોઈએ. અમે તમને જણાવીએ છીએ કે આપ એટીએમ મુકાવી શકો છો. હાલમાં એક મોટી કંપની વકરાંગી લિમિટેડે નવા 500 એટીએમનો ઓર્ડર એનસીઆર ઈન્ડિયાને આપી દીધો છે, જે એટીએમ બનાવનારી કંપની છે. કેટલીક કંપનીઓની વેબસાઈટ પર પણ એટીએમ લગાવવા માટેની અરજીઓ આવી છે.