નાણાકીય સલાહકારોનું કહેવું છે કે રોકાણકારોએ લાંબા ગાળામાં વધુ વળતર મેળવવા માટે તેમના પોર્ટફોલિયોમાં સ્મોલ કેપ ફંડ્સ પણ રાખવા જોઈએ. આજે અમે તમને એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર એવા પાંચ સ્મોલ કેપ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવી રહ્યા છીએ જેમણે સારું વળતર આપ્યું છે. તેની શરૂઆતથી 7મી નવેમ્બર 2022 સુધી, તેણે રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે.