તમિલનાડુના સેલમમાં મોદી ઈડલી વેચવાનો વિચાર રાજ્યના બીજેપી નેતા મહેશનો છે. તેઓએ શહેરમાં તેના પોસ્ટર પણ લગાવી દીધા છે. પોસ્ટરમાં લખ્યું છે, મહેશ પ્રસ્તુત કરે છે મોદી ઈડલી. 10 રૂપિયામાં 4 નંગ. સાંભરની સાથે. આ ઈડલીને અત્યાધુનિક કિચન ઉપકરણોથી બનાવવામાં આવશે. (તસવીર- Twitter)