Home » photogallery » business » MODI GOVERNMENT FINANCE MINISTRY MEASURES TAKEN TO TIGHTEN THE SCREWS ON TAX AVOIDANCE WHO HIDE THEIR INCOME AP

ટેક્સ ચોરી કરનાર ઉપર મોદી સરકારની નજર, આવક છુપાવી તો થશે કડક કાર્યવાહી

નાણા મંત્રાલય એક અભિયાન ચલાવશે જે અતંર્ગત ટેક્સપેયર્સની ઓળખ થશે. નાણાં મંત્રાલય આવક છુપાવનાર કરદાતાઓ ઉપર કાર્યવાહી કરશે.