Home » photogallery » business » MOBILE DATA PLAN AND TARIFF WILL BE EXPENSIVE FROM APRIL 1 TELECOM SECTOR CAN INCREASE RATES MB

1 એપ્રિલથી મોબાઇલ પર વાત કરવી અને ઇન્ટરનેટ યૂઝ કરવું પડશે મોંઘું, ટેલીકોમ કંપનીઓએ કરી તૈયારી

ટેલીકોમ કંપનીઓ 1 એપ્રિલથી દરોમાં વૃદ્ધિ કરવાની તૈયારીમાં, ટેરિફ અને ડેટા પ્લાનનો ચાર્જ વધતાં ગ્રાહકોનું બજેટ ખોરવાઈ જશે