Home » photogallery » બિઝનેસ » નોકરી કરતા લોકો માટે મોટી ખબર- સરકારે જાહેર કર્યા નવા નિયમ, ન માન્યા તો અપ્રેઝલ રોકાઇ જશે

નોકરી કરતા લોકો માટે મોટી ખબર- સરકારે જાહેર કર્યા નવા નિયમ, ન માન્યા તો અપ્રેઝલ રોકાઇ જશે

New office rules during Covid 19- કોરોના કાળમાં તમારી બેજવાબદારી તમારા એપ્રેજલ પર અસર કરી શકે છે. જાણો આ નવા નિયમ વિષે.

विज्ञापन

  • 15

    નોકરી કરતા લોકો માટે મોટી ખબર- સરકારે જાહેર કર્યા નવા નિયમ, ન માન્યા તો અપ્રેઝલ રોકાઇ જશે

    શ્રમ મંત્રાલયે નવી ગાઇડલાન્સ જાહેર કરી છે. શ્રમ મંત્રાલયથી સંબંધિત DGHS એટલે કે Directorate General of Health Servicesએ સેફ વર્કપ્લેસ માટે નવી ગાઇલાઇન્સ તૈયાર કરી છે.

    MORE
    GALLERIES

  • 25

    નોકરી કરતા લોકો માટે મોટી ખબર- સરકારે જાહેર કર્યા નવા નિયમ, ન માન્યા તો અપ્રેઝલ રોકાઇ જશે

    આ નવી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ ડિસ્ટેંસિંગ અને કંપનીના નિર્દેશોનું પાલન કરવું જરૂરી છે. તેમાં CCTV દ્વારા કર્મચારીઓ પર નજર રાખવાનો નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. અને જો આ નિર્દેશોનું પાલન ન થયું તો અપ્રેજલ પર રોક લગાવાની વાત પણ કરવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 35

    નોકરી કરતા લોકો માટે મોટી ખબર- સરકારે જાહેર કર્યા નવા નિયમ, ન માન્યા તો અપ્રેઝલ રોકાઇ જશે

    ખાનગી કંપનીઓને આ મામલે નિર્દેશ આપતા કહેવામાં આવ્યું છે કે ઇન્ડસ્ટ્રી HR પોલીસીમાં પણ બદલાવ કરે. તમામ કર્મચારીઓ માટે હેલ્થ વીમો જરૂરી કરવામાં આવે.

    MORE
    GALLERIES

  • 45

    નોકરી કરતા લોકો માટે મોટી ખબર- સરકારે જાહેર કર્યા નવા નિયમ, ન માન્યા તો અપ્રેઝલ રોકાઇ જશે

    કોરોના માટે કંપનીઓ Special Leave Policy બનાવે. કંપની આ માટે નજીકની હોસ્પિટલથી ટાઇ-અપ કરો. કર્મચારી ખાનગી વાહન કે સાઇકલનો ઉપયોગ કરે.

    MORE
    GALLERIES

  • 55

    નોકરી કરતા લોકો માટે મોટી ખબર- સરકારે જાહેર કર્યા નવા નિયમ, ન માન્યા તો અપ્રેઝલ રોકાઇ જશે

    વધુમાં કર્મચારી સીડીનો ઉપયોગ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે. લિફ્ટમાં એક સમયે 2 થી 5 લોકોથી વધુને પરવાનગી ન આપવી જોઇએ. દિશાનિર્દેશમાં તે પણ કહેવામાં આવ્યું છે કે 5 વર્ષથી ઓછી ઉંમરના માતા-પિતામાંથી જો બંને વર્કિંગ છે તો તેમને ઘરથી કામ કરવાની છૂટ મળવી જોઇએ. એટલું જ નહીં 65 વર્ષથી વધુ આયુ વાળા લોકોને ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરો. ઓફિસમાં પર્યાપ્ત માત્રામાં હેન્ડ સેનેટાઇઝર (જેમાં સ્પર્શની જરૂર ન પડે) અને થર્મલ સ્ક્રીનિંગ જરૂરી છે. જે કર્મચારીઓને પિક એન્ડ ડ્રોપની સુવિધા આપવામાં આવી છે. તેમાં પણ વધુ વહાન આપવામાં આવે કે પછી તેમની કુલ ક્ષમતાથી ખાલી 30-40 ટકા કર્મચારીઓને જ બેસાડવામાં આવે. પૂરી બસને ન ભરવામાં આવે.

    MORE
    GALLERIES