Home » photogallery » business » MDR CHARGES LATEST NEWS GOVERNMENT WAIVES MDR CHARGES ON ALL DEBIT CARD TRANSACTIONS IN BUDGET 2020 BOOST DIGITAL PAYMENTS AP

Budget 2020 : પૈસાના લેવડ-દેવડ અંગેના ચાર્જ્સને ખતમ કરવાની તૈયારીમાં સરકાર

ડિજિટલ પેમેન્ટને વધારવાનો ઉદ્દેશ્યથી પહેલી જાન્યુઆરી 2020થી રુપે ડેબિટ કાર્ડ અને યુપીઆઈથી પેમેન્ટ ઉપર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટમાં રાહત આપવામાં આવી છે.