Home » photogallery » business » MARUTI SUZUKI CELERIO CNG LAUNCHED CHECK PRICE MILEAGE AND SPECIFICATIONS OF NEW CNG CAR VZ

Maruti Suzuki Celero CNG: નવી સેલેરિયોનું CNG મૉડલ લૉંચ, આપશે બમ્પર માઇલેજ, જાણો કિંમત અને ફીચર્સ

Maruti Celerio CNG Launched: મારુતિએ દાવો કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષમાં કંપનીના સીએનજી વાહનોના વેચાણમાં 22 ટકાનો વધારો થયો છે. મારુતિ સુઝુકી દેશમાં ફેક્ટરી ફિટેડ સીએનજી કાર રજૂ કરવાના કેસમાં સૌથી આગળ છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन