Home » photogallery » બિઝનેસ » Mahindra XUV700 એન્ટ્રી લેવલ વેરિયન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા, જુઓ SUVનું ઇન્ટીરિયર અને એક્સટીરિયર

Mahindra XUV700 એન્ટ્રી લેવલ વેરિયન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા, જુઓ SUVનું ઇન્ટીરિયર અને એક્સટીરિયર

Mahindraએ XUV700ના ત્રણ વેરિયન્ટ MX, AX3 અને AX5માં લોન્ચ કર્યા, જાણો કિંમત અને તમામ ફીચર્સ વિશે

  • 18

    Mahindra XUV700 એન્ટ્રી લેવલ વેરિયન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા, જુઓ SUVનું ઇન્ટીરિયર અને એક્સટીરિયર

    Mahindra XUV700 આ વર્ષની સૌથી બહુપ્રતીક્ષિત SUV છે, જેને લોન્ચ કરી દેવામાં આવી છે. Mahindra & Mahindraએ આ એસયૂવીને ત્રણ વેરિયન્ટ MX, AX3 અને AX5માં લોન્ચ કર્યા છે. જેના એન્ટ્રી લેવલ MX વેરિયન્ટના પેટ્રોલ એન્જિનની કિંમત 11 લાખ 99 હજાર રૂપિયા અને તેના ડીઝલ એન્જિનની કિંમત 12 લાખ 49 હજાર રૂપિયા રાખવામાં આવી છે. (Photo: Mahindra)

    MORE
    GALLERIES

  • 28

    Mahindra XUV700 એન્ટ્રી લેવલ વેરિયન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા, જુઓ SUVનું ઇન્ટીરિયર અને એક્સટીરિયર

    મહિન્દ્રાએ પેટ્રોલ એન્જિનની સાથે AX3 અને AX5 વેરિયન્ટની કિંમતની ઘોષણા કરી છે, જેની કિંમત ક્રમશઃ 13.99 લાખ રૂપિયા અને 14.99 લાખ રૂપિયા છે. આ તમામ કિંમતો 5-સીટર કન્ફિગરેશન અને મેન્યૂઅલ ટ્રાન્સમિશન વિકલ્પોની સાથે છે. (Photo: Mahindra)

    MORE
    GALLERIES

  • 38

    Mahindra XUV700 એન્ટ્રી લેવલ વેરિયન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા, જુઓ SUVનું ઇન્ટીરિયર અને એક્સટીરિયર

    મહિન્દ્રાએ કોઈ પણ 6-સીટર કન્ફિગરેશન મોડલ કે ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ કોઈ પણ વેરિયન્ટની કિંમત જાહેર નથી કરી. તેથી એવા લોકોને વધુ રાહ જોવી પડશે જે SUV700ના તમામ વેરિયન્ટી કિંમતો જાણવા માંગતા હતા. (Photo: Mahindra)

    MORE
    GALLERIES

  • 48

    Mahindra XUV700 એન્ટ્રી લેવલ વેરિયન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા, જુઓ SUVનું ઇન્ટીરિયર અને એક્સટીરિયર

    Mahindraએ XUV700 એસયૂવીને MX અને AdrenoX કન્ફિગરેશનમાં 5 અને 7 સીટરમાં અનવીલ્ડ કરી છે. જેના ત્રણ વેરિયન્ટ કંપની AX3, AX5 અને ટોપ સ્પેક AX7ને ઓક્ટોબરમાં લોન્ચ કરી શકે છે. (Photo: Mahindra)

    MORE
    GALLERIES

  • 58

    Mahindra XUV700 એન્ટ્રી લેવલ વેરિયન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા, જુઓ SUVનું ઇન્ટીરિયર અને એક્સટીરિયર

    આ એસયૂવીમાં કંપનીએ AdrenoX ટેક્નોલોજી આપી છે. તેની સાથે જ XUV700માં કંપનીએ નવો Logo પણ આપ્યો છે. તેની સાથે જ એસયૂવીમાં પહેલી વાર SONYના ઇન કાર એમ્બેડેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ મળશે. સેફ્ટી ફીચર્સની વાત કરીએ તો આ એસયૂવીમાં મહિન્દ્રાએ 8 એરબેગ આપી છે. જે ફ્રન્ટ સીટમાં સામે અને બેક અને મિડલ સીટ પર સાઇડથી આપવામાં આવી છે. (Photo: Mahindra)

    MORE
    GALLERIES

  • 68

    Mahindra XUV700 એન્ટ્રી લેવલ વેરિયન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા, જુઓ SUVનું ઇન્ટીરિયર અને એક્સટીરિયર

    XUV700માં Mahindra અને Amazonએ મળીને અલેક્સા બિલ્ટ ઇન ફંક્શન આપ્યું છે. જે આપને ઇર્ન્ફોમેશનની સાથે એન્ટરનેટમેન્ટ અને ઓફ લાઇન વ્હીકલ કન્ટ્રોલ આપશે. તેની સાથે જ આ એસયૂવીમાં 3D સાઉન્ડ ટેક્નોલોજી મળશે. (Photo: Mahindra)

    MORE
    GALLERIES

  • 78

  • 88

    Mahindra XUV700 એન્ટ્રી લેવલ વેરિયન્ટની કિંમત 11.99 લાખ રૂપિયા, જુઓ SUVનું ઇન્ટીરિયર અને એક્સટીરિયર

    Mahindra XUV700માં કંપની પેટ્રોલ અને ડીઝલ એન્જિનના ઓપ્શન આપશે. જેમાં 2.2 લીટરનું પેટ્રોલ એન્જિન જે 200bhpનો પાવર આપશે. બીજી તરફ, 2.2 લીટર mHawk એન્જિન 185bhpનો પાવર જનરેટ કરશે. બંને એન્જિનોમાં મેન્યૂઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનું ઓપ્શન મળશે. જેમાં 3 ડ્રાઇવિંગ મોડ Zip, Zap અને Zoom ઓપ્શન મળશે. (Photo: Mahindra)

    MORE
    GALLERIES