Budget 2023: મહિલાઓ માટે સરકારની મોટી ભેટ, નવી યોજના અને 7.5 ટકા વ્યાજ
Mahila Samman Saving Certificate Scheme: સરકારે બજેટમા મહિલાઓ માટે એક મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત નવી સેવિંગ સ્કીમને લઈને કરવામાં આવી છે. સરકારે મહિલાઓને મહિલા સમ્માન બચત યોજના લોન્ચ કરી છે. આ સેવિંગ સ્કીમ અંતર્ગત સરકાર તગડું વ્યાજ આપશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે મહિલાઓ માટે વન ટાઈમ ન્યૂ સ્મોલ સેવિંગ સ્કીમ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત માર્ચ 2025 સુધી બે વર્ષની મર્યાદામાં રોકાણ કરી શકો છો.
2/ 5
સરકાર તરફથી 2 વર્ષ માટે મહિલા સમ્માન બચત યોજના લોન્ચ કરવામાં આવી છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સેવિંગ કરતાં રહે જેથી આગળ જતાં રુપિયાની કટોકટીનો સામનો ન કરવો પડે તેવામાં મહિલાઓ માટે આ યોજના ખૂબ જ કામની છે.
3/ 5
સરકાર તરફથી મહિલા સમ્માન સેવિંગ સ્કીમ પર 7.5 વ્યાજ આપવામાં આવશે. જે માર્ચ 2025 સુધી લાગુ પડશે.
4/ 5
આ યોજનામાં મહિલાઓના નામ પર 2 લાખ રુપિયા સુધીની રકમ જમા કરી શકાય છે. આ યોજના દ્વારા મહિલાઓ બે વર્ષમાં સારી એવી બચત કરી શકે છે.
5/ 5
આ વન ટાઈમ ન્યૂ સ્મોલ સેવિંગ સ્કીમ છે. જેમાં આશિંક ઉપાડનો વિકલ્પ પણ આપવામાં આવશે. જેમ અત્યારે કિસાન વિકાસ પત્ર છે તેવી રીતે મહિલા સમ્માન પત્ર યોજના શરુ કરવામાં આવી છે.
विज्ञापन
15