Home » photogallery » business » LPG GAS CYLINDER HOW TO GET LPG GAS CONNECTION

ગોડાઉન જઇને લેશો LPG સિલિન્ડર તો એજન્સી પરત કરશે પૈસા, જાણો નિયમ

કેન્દ્રની મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ અત્યાર સુધી કુલ 6 કરોડ જેવા ગેસ કનેક્શન આપ્યા છે. મોટાભાગના લોકો જે તેનાથી સંબંધિત નિયમોને જાણતા નથી.