Home » photogallery » business » LOW COST MORE INCOME NILGIRI FARMING IS A BLESSING FOR FARMERS

ઓછા ખર્ચે વધુ આવક: નીલગીરીની ખેતી ખેડૂતો માટે આશીર્વાદ સમાન

વનીકરણ વિભાગની ‘‘વૃક્ષ ખેતી યોજના’’ અંતર્ગત ખેડૂતોને નીલગીરીના રોપા દીઠ પ્રથમ વર્ષે રૂા. ૮, બીજા વર્ષે ચાર રૂપિયાના દરે સહાય ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે