Home » photogallery » business » LOAN MORATORIUM SUPREME COURT DECISION LATEST NEWS MEET THE MAN GAJENDRA SHARMA WHO FILED PETITION ON INTEREST RATES WAIVER AG

લોન મોરેટોરિયમ : ચશ્મા વેચનાર એક વ્યક્તિએ 16 કરોડ લોકોને કરાવ્યો 6500 કરોડ રૂપિયાનો ફાયદો

લોન મોરેટોરિયમ પર સુપ્રીમ કોર્ટના (Supreme Court)આદેશ પછી સરકાર તરફથી ઉઠાવેલા પગલાથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે