1/ 12


શું તમે આ વિશે વિચાર્યું છે કે કયા દેશના લોકોને સૌથી વધુ ટેક્સ આપવો પડે છે? જો આપને પણ આ સવાલ વિેશે વિચાર્યું છે, પરંતુ તેનો જવાબ નથી મળ્યો તો ચિંતા ન કરો. આજે અમે આપને એ દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં લોકોને સૌથી વધુ ટેક્સ આપવો પડે છે. ગયા વર્ષે જ સ્વીડનમાં સૌથી વધુ કમાણી કરનારી એક વ્યક્તિએ 57.19 ટકા ટેક્સ આપ્યો. જોકે આ દેશોમાં સૌથી વધુ ટેક્સ આપ્યા બાદ નાગરિકોને સરકાર તરફથી સૌથી ઉત્તમ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ લાભ આપવામાં આવે છે.