Home » photogallery » બિઝનેસ » નોકરી કરતા લોકો માટે ખુશખબરી! સેલરી વધારાના મામલામાં ભારત રહેશે Top પર: રિપોર્ટ

નોકરી કરતા લોકો માટે ખુશખબરી! સેલરી વધારાના મામલામાં ભારત રહેશે Top પર: રિપોર્ટ

2019માં વાસ્તવિક વેતનવૃદ્ધિ ચીનમાં 3.2 ટકા, જાપાનમાં 0.10 ટકા, વિયતનામમાં 4.80 ટકા, સિંગાપોરમાં ત્રણ ટકા અને ઈન્ડોનેશિયામાં 3.70 ટકા રહી શકે છે.

विज्ञापन

  • 16

    નોકરી કરતા લોકો માટે ખુશખબરી! સેલરી વધારાના મામલામાં ભારત રહેશે Top પર: રિપોર્ટ

    આ વર્ષે નોકરી કરતા લોકોની સેલરીમાં 10 ટકા વધારો થઈ શકે છે. વૈશ્વિક કંપની કોર્ન ફેરીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ફાસ્ટ આર્થિક વૃદ્ધિના કારણે એશિયામાં કુલ વેતન તથા વાસ્તવિક વેતનમાં વધારાના મામલામાં ભારત ટોપ પર રહેશે.

    MORE
    GALLERIES

  • 26

    નોકરી કરતા લોકો માટે ખુશખબરી! સેલરી વધારાના મામલામાં ભારત રહેશે Top પર: રિપોર્ટ

    ભારત વર્ષ 2019માં કર્મચારીની સેલરી 10 ટકાથી વધારે વધી શકે છે. જોકે, મોંઘવારીના કારણે વેતનની વાસ્તવિક વૃદ્ધિ પાંચ ટકા પર સિમિત રહી શકે છે.

    MORE
    GALLERIES

  • 36

    નોકરી કરતા લોકો માટે ખુશખબરી! સેલરી વધારાના મામલામાં ભારત રહેશે Top પર: રિપોર્ટ

    ભારતમાં સૌથી વધારે રહેશે સેલરી ગ્રોથ - રિપોર્ટ અનુસાર, એશિયામાં આ વર્ષે સેલરીના મામલામાં 5.6 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે. તેણે કહ્યું કે, મોંઘવારીને જોડ્યા બાદ આ દર 2.6 ટકા રહી શકે છે.

    MORE
    GALLERIES

  • 46

    નોકરી કરતા લોકો માટે ખુશખબરી! સેલરી વધારાના મામલામાં ભારત રહેશે Top પર: રિપોર્ટ

    અન્ય એશિયાઈ દેશોમાં 2019માં વાસ્તવિક વેતનવૃદ્ધિ ચીનમાં 3.2 ટકા, જાપાનમાં 0.10 ટકા, વિયતનામમાં 4.80 ટકા, સિંગાપોરમાં ત્રણ ટકા અને ઈન્ડોનેશિયામાં 3.70 ટકા રહી શકે છે.

    MORE
    GALLERIES

  • 56

    નોકરી કરતા લોકો માટે ખુશખબરી! સેલરી વધારાના મામલામાં ભારત રહેશે Top પર: રિપોર્ટ

    ભારત ટોપ પર રહેશે - રિપોર્ટ અનુસાર, 2019માં દેશમાં વેતનવૃદ્ધિ ગત વર્ષના 9 ટકાના મુકાબલે 10 ટકા રહી શકે છે. જોકે, મોંઘવારીના કારણે ભારતમાં 2018ના 4.7 ટકાના મુકાબલે સેલરીમાં પાંચ ટકાનો ગ્રોથ થવાની આશા છે.

    MORE
    GALLERIES

  • 66

    નોકરી કરતા લોકો માટે ખુશખબરી! સેલરી વધારાના મામલામાં ભારત રહેશે Top પર: રિપોર્ટ

    કોર્ન પેરી ઈન્ડિયાના ચેરમેન અને ક્ષેત્રિય પ્રબંધ નિર્દેશક નવનિત સિંહનું કહેવું છે કે, સૌથી ફાસ્ટ વધતી અર્થવ્યવસ્થાના કારણે કુલ વેતનવૃદ્ધિ અને વાસ્તવિક વેતનવૃદ્ધિના મામલામાં એશિયામાં ભારત ટોપ પર રહેશે.

    MORE
    GALLERIES