Home » photogallery » business » LATEST FINANCE MINISTRY MAY TAKE ACTION ON FPI INFLOWS INTO INDIAN EQUITIES HIT 15 MONTH HIGH OF RS 17220 CR IN FEB

મ્યુચ્યૂઅલ ફંડના રોકાણકારો માટે મોટા સમાચાર! નાણાં મંત્રાલય લઈ શકે છે મોટો નિર્ણય

વિદેશી રોકાણકારો દેશના શેર માર્કેટમાં વધારે પૈસા લગાવી શકશે. અગામી અઠવાડીએ નાણા મંત્રાલય આ મુદ્દે નિર્ણય લઈ શકે છે. જો આવુ થશે તો, શેર બજારમાં તેજી આવશે. આ પ્રયત્નથી મ્યુચ્યૂઅલ ફંડમાં ફંડમાં પૈસા લગાવનારા લોકોને ફાયદો થશે.