Home » photogallery » business » LATEST BANK OF BARODA CUTS MCLR BY 15 BPS WITH EFFECTIVE FROM 7 AUGUST BV

દેશની બીજી સૌથી મોટી સરકારી બેંકની લોન થઇ સસ્તી, આટલા ઘટી જશે EMI

બેંક ઓફ બરોડા માર્જિનલ કોસ્ટ ઓફ લેન્ડિંગ રેટ (MCLR)માં 0.15 ટકાનો ઘટાડો કરશે. ત્યારબાદ હોમ લોન, ઓટો અને પર્સનલ લોન સસ્તી થશે. જો કે નવા દરો બુધવારથી લાગુ થશે.