Home » photogallery » બિઝનેસ » PF ખાતાધરકો ખુશખબરી! મળશે હવે વધારે વ્યાજ, ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત

PF ખાતાધરકો ખુશખબરી! મળશે હવે વધારે વ્યાજ, ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત

નોકરીયાતો માટે ખુશખબરી આવી છે. ભવિષ્ય નિધિ ખાતા પર વધારે વ્યાજ મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. શ્રમ મંત્રાલય અને નાણા મંત્રાલય વચ્ચે વ્યાજ દરને લઈ સહમતિ બની ગઈ છે.

विज्ञापन

  • 16

    PF ખાતાધરકો ખુશખબરી! મળશે હવે વધારે વ્યાજ, ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત

    નોકરીયાતો માટે ખુશખબરી આવી છે. ભવિષ્ય નિધિ ખાતા પર વધારે વ્યાજ મળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવાર અનુસાર, નાણાકીય વર્ષ 2018-19 માટે પીએફ પર 8.65 ટકા વ્યાજ મળશે. તેને લઈ નાણા મંત્રાલય તૈયાર થઈ ગયું છે. શ્રમ મંત્રાલય અને નાણા મંત્રાલય વચ્ચે વ્યાજ દરને લઈ સહમતિ બની ગઈ છે. નાણા મંત્રાલય વ્યાજ દરને ટુંક સમયમાં નોટિફાઈ કરી દેશે. જેનો સીધો ફાયદો 6 કરોડ ખાતાધરકોને થશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 6 મહિનાથી પીએફ ખાતાના વ્યાજ દરને લઈ સહમતી બની શકતી ન હતી. આ પહેલા નાણાકીય વર્ષ 2017-18માં વ્યાજ દર 8.55 ટકા હતું. મતલબ સ્પષ્ટ છે કે, વ્યાજ દરમાં 0.10 ટકાનો વધારો થશે.

    MORE
    GALLERIES

  • 26

    PF ખાતાધરકો ખુશખબરી! મળશે હવે વધારે વ્યાજ, ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત

    નાણા મંત્રાલયની નોટિફિકેશનથી શું થશે - પીએફના વ્યાજ દરોને લઈ લાંબા સમયથી નાણા મંત્રાલય અને શ્રમ મંત્રાલયમાં સહમતી બની શકી ન હતી. ફિક્કીના કાર્યક્રમમાં ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટરને કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, 8.65 ટકાના દરથી પીએફ ખાતાધરકોને વ્યાજ મળશે. તેને લઈ ટુંક સમયમાં નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 36

    PF ખાતાધરકો ખુશખબરી! મળશે હવે વધારે વ્યાજ, ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત

    - આવતા અઠવાડીયે વ્યાજ દરોને નોટિફાઈ કરી દેવામાં આવશે. નોટિફાઈ થયા બાદ તમામ પીએફ ખાતાધારકો માટે ખાતામાં વ્યાજ ક્રેડિટ કરી દેવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 46

    PF ખાતાધરકો ખુશખબરી! મળશે હવે વધારે વ્યાજ, ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત

    - આ પહેલા 2017-18માં ઈપીએફ પર વ્યાજ દર 8.55 ટકા હતું. જ્યારે આ પહેલા નાણાકીય વર્ષ 2015-16માં વ્યાજ દર 8.80 ટકા હતું.

    MORE
    GALLERIES

  • 56

    PF ખાતાધરકો ખુશખબરી! મળશે હવે વધારે વ્યાજ, ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત

    - તમને જણાવી દઈએ કે, 8.65 ટકાના દરે સરકારની અન્ય નાની બચત સ્કીમો પર ઉપલબ્ધ વ્યાજથી વધારે છે.

    MORE
    GALLERIES

  • 66

    PF ખાતાધરકો ખુશખબરી! મળશે હવે વધારે વ્યાજ, ગમે ત્યારે થઈ શકે છે જાહેરાત

    - નાની બચતની સ્કિમોના રિટર્નની બેન્ચમાર્કિંગ માર્કેટ રેટ પર થાય છે. ઈપીએફઓના 6 કરોડથી વધારે સક્રિય સભ્ય છે. આ સંગઠન 11 લાખ કરોડ રૂપિયાથી વધારેની રિટાયરમેન્ટ સેવિંગને મેનેજ કરે છે.

    MORE
    GALLERIES