ભુજમાં છેલ્લા સાત વર્ષથી વડાપાંઉ અને ભજીયા ના વ્યવસાય સાથે સંકળાયેલા સંદીપ બુદ્ધભટ્ટી અને તેમના પુત્ર દેવ બુદ્ધભટ્ટીએ કાંઈક નવું કરવાની ઈચ્છા સાથે આ જમ્બો વડાપાંઉ બનાવવાનું નક્કી કર્યું. આ માટે તેઓ સોશિયલ મીડિયા થકી બે સંસ્થાઓના સંપર્કમાં આવ્યા વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પ્રયત્ન કરવાનું નક્કી કર્યુ હતું.