Home » photogallery » બિઝનેસ » આ તો ગજબ થઈ ગયો! ગાયના છાણમાંથી કોલ્હાપુરી ચપ્પલ બનાવ્યા, હવે નવરા નથી પડતાં

આ તો ગજબ થઈ ગયો! ગાયના છાણમાંથી કોલ્હાપુરી ચપ્પલ બનાવ્યા, હવે નવરા નથી પડતાં

Kolhapuri Chappal from Cow Dung: કોલ્હાપુરના ધંધાર્થીએ ગાયના છાણમાંથી વિશ્વવિખ્યાત કોલ્હાપુરી ચપ્પલ બનાવ્યા અને હવે નવરાં પણ નથી પડતાં તેટલા ઓર્ડર મળી રહ્યા છે.

  • Local18
  • |
  • | Mumbai, India

  • 18

    આ તો ગજબ થઈ ગયો! ગાયના છાણમાંથી કોલ્હાપુરી ચપ્પલ બનાવ્યા, હવે નવરા નથી પડતાં

    કોલ્હાપુરઃ ચામડામાંથી બનતી અને કરકર અવાજ કરતી કોલ્હાપુરી ચપ્પલ આજે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

    MORE
    GALLERIES

  • 28

    આ તો ગજબ થઈ ગયો! ગાયના છાણમાંથી કોલ્હાપુરી ચપ્પલ બનાવ્યા, હવે નવરા નથી પડતાં

    આ વિશ્વવિખ્યાત કોલ્હાપુરી ચપ્પલની બ્રાન્ડને કોલ્હાપુરના જ એક વેપારીએ નવી ઓળખ આપી છે. તેણે ગાયના છાણમાંથી આ ચપ્પલ બનાવ્યા છે.

    MORE
    GALLERIES

  • 38

    આ તો ગજબ થઈ ગયો! ગાયના છાણમાંથી કોલ્હાપુરી ચપ્પલ બનાવ્યા, હવે નવરા નથી પડતાં

    કોલ્હાપુરના કિરણ માળીએ આ ચપ્પલ બનાવ્યા છે અને તેને ગોમય પાદુકા તેવું નામ આપ્યું છે.

    MORE
    GALLERIES

  • 48

    આ તો ગજબ થઈ ગયો! ગાયના છાણમાંથી કોલ્હાપુરી ચપ્પલ બનાવ્યા, હવે નવરા નથી પડતાં

    ગાયના છાણમાંથી અને ગૌમૂત્રના ઉપયોગથી સાથે સાથે વૈદિક રંગ, ગોક્રિટ એટલે કે બાંધકામના કામમાં વપરાતા છાણીની ઈંટો, ધૂપ, શોપિસ, વોલપિસ આ તમામનો સમાવેશ કરીને આ ચપ્પલ બનાવવામાં આવ્યા છે.

    MORE
    GALLERIES

  • 58

    આ તો ગજબ થઈ ગયો! ગાયના છાણમાંથી કોલ્હાપુરી ચપ્પલ બનાવ્યા, હવે નવરા નથી પડતાં

    ગાયના છાણમાંથી છેલ્લા બે વર્ષથી આવા પ્રકારની પાદુકા બનાવવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 68

    આ તો ગજબ થઈ ગયો! ગાયના છાણમાંથી કોલ્હાપુરી ચપ્પલ બનાવ્યા, હવે નવરા નથી પડતાં

    ગોમય પાદુકા બનાવવા માટે દેશી ગાયનું ખાતર, લાકડાનો ભુસો, લાકડીનો મેદો જેવી વસ્તુઓ વાપરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 78

    આ તો ગજબ થઈ ગયો! ગાયના છાણમાંથી કોલ્હાપુરી ચપ્પલ બનાવ્યા, હવે નવરા નથી પડતાં

    આ પાદુકા ચામડાના ચપ્પલ કરતાં નાજૂક હોય છે તેથી તેનો ઉપયોગ ઘરબહાર નકરતાં ફક્ત ઘરમાં અથવા ઓફિસમાં કરવામાં આવે છે.

    MORE
    GALLERIES

  • 88

    આ તો ગજબ થઈ ગયો! ગાયના છાણમાંથી કોલ્હાપુરી ચપ્પલ બનાવ્યા, હવે નવરા નથી પડતાં

    આ પાદુકા વ્યક્તિને અનેક આરોગ્યપ્રદ ફાયદા અપાવે છે. જેને ધ્યાને રાખીને જ તેનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેવું માળીએ જણાવ્યું હતું.

    MORE
    GALLERIES