આ છે મ્યુચ્યુઅલ ફંડની‘એક કા ડબલ’ યોજનાઓ, માત્ર 5 વર્ષમાં જ રૂપિયા બે ગણા કરી દીધા
Mutual Fund: દેશમાં 40થી વધારે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ છે. બધી જ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની પાસે ઢગલો યોજનાઓ છે. એવામં તે સમજવું મુશ્કેલ બને છે કે, કઈ કંપનીની કઈ યોજના સારી છે. આવો જાણીએ સુંદરમ મ્યુચ્યુઅલ ફંડની ટોપ 5 યોજનાઓ કઈ છે.
દેશમાં 40થી વધારે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ છે. બધી જ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓની પાસે ઢગલો યોજનાઓ છે. એવામં તે સમજવું મુશ્કેલ બને છે કે, કઈ કંપનીની કઈ યોજના સારી છે. આવો જાણીએ સુંદરમ મ્યુચ્યુઅલ ફંડની ટોપ 5 યોજનાઓ કઈ છે.
2/ 8
સુંદરમ મ્યુચ્યુઅલ ફંડની પાસે ઢગલો સારી યોજનાઓ છે. જો ટોપ યોજનાઓ જોવામાં આવે તો એક યોજનાએ તો રૂપિયા 5 વર્ષમાં જ ડબલ કરી દીધા છે. આવો જાણીએ આ યોજનાઓએ કેટલું વળતર આપ્યુ છે.
3/ 8
સુંદરમ ફોકસ્ડ મ્યુચ્યુઅલ ફંડ યોજના - સુંદરમ ફોકસ્ડ મ્યુચ્યુઅલ ફંડ યોજનાએ છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 14.76 ટકાનું વળતર આપ્યુ છે. આ યોજનાઓ 1 લાખ રૂપિયાને 5 વર્ષમાં જ 2 લાખ બનાવી દીધા છે.
4/ 8
સુંદરમ લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ યોજના - સુંદરમ લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડ યોજનાએ છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 14.02 ટકાનું વળતર આપ્યુ છે. આ યોજનાઓ 1 લાખ રૂપિયાને 5 વર્ષમાં જ 1.82 લાખ બનાવી દીધા છે.
5/ 8
<br />સુંદરમ ફાઈનાન્શિયલ સર્વિસ ઓપર્ચ્યુનિટી મ્યુચ્યુઅલ ફંડ યોજના<br />સુંદરમ ફાઈનાન્શિયલ સર્વિસ ઓપર્ચ્યુનિટી મ્યુચ્યુઅલ ફંડ યોજનાએ છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 12.72 ટકાનું વળતર આપ્યુ છે. આ યોજનાઓ 1 લાખ રૂપિયાને 5 વર્ષમાં જ 1.82 લાખ બનાવી દીધા છે.
6/ 8
સુંદરમ લાર્જ એન્ડ મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ યોજના<br />સુંદરમ લાર્જ એન્ડ મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ યોજનાએ છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 12.62 ટકાનું વળતર આપ્યુ છે. આ યોજનાઓ 1 લાખ રૂપિયાને 5 વર્ષમાં જ 1.81 લાખ બનાવી દીધા છે.
7/ 8
સુંદરમ ડિવિડન્ટ યીલ્ડ મ્યુચ્યુઅલ ફંડ યોજના - સુંદરમ ડિવિડન્જ યીલ્ડ મ્યુચ્યુઅલ ફંડ યોજનાએ છેલ્લા 5 વર્ષમાં સરેરાશ 12.59 ટકાનું વળતર આપ્યુ છે. આ યોજનાઓ 1 લાખ રૂપિયાને 5 વર્ષમાં જ 1.81 લાખ બનાવી દીધા છે.
8/ 8
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
18