Business Tycoon Family: રતન ટાટાનું ફેમિલી, કોઈ 2BHKમાં રહે છે તો કોઈ અબજોની કંપનીના માલિક
Business Tycoon Family: રતન ટાટા (Ratan Tata) એક એવી વ્યક્તિ છે જેમનું નામ આજે દેશના નાનાકડા છોકરાથી લઈને મોટા મોટા દિગ્ગજો પણ ખૂબ જ માનપૂર્વક લે છે. સોશિયલ મીડિયા પર પણ રતન ટાટાના લાખો ફોલોઅર્સ છે. જોકે તેમના પરિવાર વિશે બહુ જ ઓછા લોકો જાણે છે.
સિમોન નવલ ટાટા: ચાલો રતન ટાટાના પરિવાર વિશે જાણવા માટે તેમની માતા સાથે શરૂ કરીએ. સિમોન નવલ ટાટા રતન ટાટાના સાવકા માતા અને નવલ ટાટાના બીજી પત્ની છે.
2/ 5
રતન ટાટાના નાના ભાઈ જીમી ટાટાઃ જીમી ટાટા તેમના ભાઈ રતન ટાટા કરતા 2 વર્ષ નાના છે. રતન ટાટાએ જે રીતે લગ્ન કર્યા નથી તેવી જ રીતે જીમી પણ અપરિણીત છે અને તેમને પણ સાદું જીવન જીવવું ગમે છે. તેઓ મુંબઈના કોલાબામાં 2 BHK ફ્લેટમાં રહે છે.
3/ 5
નોએલ ટાટા: નોએલ (Noel Tata) રતન ટાટાના સાવકા ભાઈ છે. નોએલ પણ ટાટા ગ્રુપમાં શેરહોલ્ડર છે. નોએલ ટાટા 2019 માં ટ્રસ્ટી તરીકે રતન ટાટા ટ્રસ્ટ સાથે સંકળાયા હતા. નોએલ તેમના માતા સિમોન ટાટા દ્વારા સ્થાપિત કંપની ટ્રેન્ટના ચેરમેન પણ છે. (Photo-Moneycontrol)
4/ 5
નેવિલ ટાટા: નેવિલ ટાટા નોએલ ટાટાના પુત્ર છે. ટાટાની કંપની વેસ્ટસાઇડ, સ્ટાર બજાર અને લેન્ડમાર્ક સ્ટોર્સ જેવી બ્રાન્ડ જુએ છે.
5/ 5
માનસી ટાટા: માનસી ટાટા પરિવારની વહુ છે. માનસી રતન ટાટાના સાવકા ભાઈ નોએલ ટાટાના પુત્ર નેવિલની પત્ની છે. માનસી અને નેવિલના લગ્ન 2019માં થયા હતા. માનસી વિક્રમ કિર્લોસ્કરની એકમાત્ર પુત્રી છે.
15